<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

બાબરા માર્કેટિંગ યાર્ડ 25 માર્ચથી 31 માર્ચ સુધી બંધ રહેશે, માર્ચ એન્ડિંગના કામકાજને લઈ નિર્ણય, ખેત જણસોની જાહેર હરાજી બંધ રહેશે, 1 એપ્રિલથી રાબેતામુજબ યાર્ડ શરૂ થશે, ખેડૂતોને ખેતજણસો ના લાવવા અનુરોધ કરાયો

(1:29 AM IST)