<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

ભારત, ચીન, રશિયા અને પાકિસ્તાન અમારી ચૂંટણીમાં હસ્તક્ષેપ કરશે: કેનેડાનો ગંભીર આરોપ : કેનેડાએ ચૂંટણી પહેલા ભારત પર અતિગંભીર આરોપો લગાવ્યા છે. કહ્યું છે કે ચૂંટણીમાં ભારત હસ્તક્ષેપ કરી શકે છે. કેનેડાની ગુપ્તચર એજન્સીનો દાવો છે કે ભારત, ચીન, રશિયા અને પાકિસ્તાન કેનેડાની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવા પ્રયાસ કરશે. ૨૮ એપ્રિલે કેનેડામાં ચૂંટણી યોજાશે.

(9:42 AM IST)