<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

જીજ્ઞેશ મોવાણી હાંસીનું પાત્ર બની ગયાઃ વીજ વિભાગના પ્રશ્‍નની ચર્ચામાં મંત્રીને પાક જેલમાં બંધ માછીમારો અંગે પ્રશ્‍ન કરી લીધો : વિધાનસભામાં આજે કોંગ્રેસના ધારાસભ્‍ય જીજ્ઞેશ મોવાણી હાંસીનું પાત્ર બની ગયા હતા. વીજ વિભાગના પ્રશ્‍નની ચર્ચા દરમ્‍યાન મંત્રીને પાકિસ્‍તાનની જેલમાં બંધ માછીમારો અંગે પ્રશ્‍ન પુંછતા આ અંગે અધ્‍યક્ષે ટકોર કરી કે આ વિજવિભાગનો પ્રશ્‍ન છે.

(3:10 PM IST)