News of Tuesday, 25th March 2025
પ્રશ્નોતરી દરમ્યાન મહુવાના મોહન ઢોડિયાને અધ્યક્ષે ઠપકો આપ્યો ; વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ દરમ્યાન મોહન ઢોડિયા અધ્યક્ષ અને પ્રશ્ન કરનાર ધારાસભ્ય વચ્ચેથી નિકળી પોતાની બેઠક પર પહોંચ્યા હતા. આ દરમિયાન અધ્યક્ષે તેને ટકોર કરી ફરી બેઠક છોડી બહાર જવાનો આદેશ કર્યો હતો, અને ફરીથી અંદર આવે ત્યારે પાછળથી ફરીને આવીને પોતાની બેઠક ઉપર બેસવા આદેશ કર્યો હતો.

(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
