<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

રાજકોટમાં ૩૯.૪ ડીગ્રી : રાજકોટ શહેરમાં આકરા તાપ વચ્‍ચે ૧૦ કિ.મી.ની ઝડપે ગરમ પવન ફૂંકાય છે. બપોરના સમયે રાજમાર્ગો ઉપર ચહલ-પહલ ઓછી જોવા મળે છે. હવામાન શાષાીઓના જણાવ્‍યા મુજબ દિવસનું તાપમાન ૪૦ ડીગ્રી આસપાસ રહેવા સંભવ છે.

(4:03 PM IST)