News of Wednesday, 26th March 2025
અમદાવાદમાં પત્નીની હત્યા કર્યા બાદ પતિએ આત્મહત્યા કરી લીધી : અમદાવાદમાં હત્યા બાદ આત્મહત્યાનો બનાવ બોપલમાં બન્યો છે. : પત્નીની હત્યા કર્યા બાદ પતિએ પણ આત્મહત્યા કરી લીધી હતી.ઘરકંકાસ અને શંકાને કારણે હત્યા બાદ આત્મહત્યાનો બનાવ બન્યો છે

(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
