<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th March 2025

બિહારમાં ૧૨૦ કિમીના નવા ચાર-માર્ગી હાઇવેને મંજૂરી:કેન્દ્રીય મંત્રીમંડળે બિહારમાં પટના-આરા-સાસારામ કોરિડોર (રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૧૧૯એ)ના ૧૨૦.૧૦ કિમી લાંબા ચાર-માર્ગી હાઇવેના નિર્માણને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ હાઇબ્રિડ એન્યુઇટી ઢબ પર બનશે, જે રાજ્યના પરિવહન અને આર્થિક વિકાસને વેગ આપશે.

(11:06 PM IST)