<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th March 2025

નર્મદા જિલ્‍લાના આરોગ્‍ય વિભાગના ૧રર આરોગ્‍ય કર્મચારીઓને ટર્મિજેટ કરી દેવામાં આવ્‍યા વિ‌વિધ ખાતાકીય પરીક્ષાઓ, સીસીસી પરીક્ષાઓ પાસ નહીં કરી હોવાથી કર્મચારીઓની કરાઇ સેવા સમાપ્‍તઃ પરીક્ષાઓ પાસ કર્યા બાદ જ લેવાશે ફરીથી સેવામાં, હાલ ખાલી પડેલી જગ્‍યાઓ આઉટસોર્સિગથી ભરવામાં આવશે

(2:52 PM IST)