<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 30th March 2025

ઓડિશાના કટકમાં નેરગુન્ડી રેલ્વે સ્ટેશન નજીક કામાખ્યા એક્સપ્રેસ ટ્રેનના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, જેમાં એક વ્યક્તિનું મોત થયું. ઘટના સ્થળે સમારકામનું કામ ચાલુ છે

(11:52 PM IST)