News of Monday, 31st March 2025
નોઈડા સેક્ટર-૧૨૬ માં એક લેમ્બોર્ગિની કારે મજૂરોને ટક્કર મારી:બે મજૂર ઘાયલ થયા: તપાસમાં જાણવા મળ્યું કે લેમ્બોર્ગિની કાર યુટ્યુબર મૃદુલ તિવારીના નામે નોંધાયેલ છે. તેથી પોલીસ મૃદુલને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવી છે

(12:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
