હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 31st March 2025
સુરતમાં રત્નકલાકારોની હડતાળનો બીજો દિવસ : સુરતમાં રત્નકલાકારોની હડતાળનો આજે બીજો દિવસ છે. 30 ટકા પગાર વધારો, ભાવ વધારાની માગને લઈ રત્નકલાકારો મેદાનમાં ઉતર્યા છે. રત્નદીપ યોજના લાગુ કરવા, વ્યવસાય વેરો નાબૂદ કરવાની પણ માગ છે. રત્નકલાકાર કલ્યાણ બોર્ડ બને તેવી સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી છે. 30 માર્ચે હડતાળનું રત્નકલાકારોએ એલાન કર્યું હતું. સરકારે કોઈ પગલાં ન લેતા રત્નકલાકારોએ હડતાળ શરૂ કરી.

(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
