હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 31st March 2025
લ્યો બોલો... જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાનખાનનું નામ નોબલ શાંતિ પુરસ્કાર માટે સૂચવવામાં આવ્યું! : નોબલ શાંતિ પુરસ્કાર આપનાર સંસ્થાના કહેવા મુજબ ઇમરાનખાને તેમના જીવન કાળ દરમિયાન લોકતાંત્રિક અધિકારો અને સાથો સાથ માનવ અધિકારની રક્ષા કરવા તેમણે તેમનું જીવન સમર્પિત કર્યું છે. ઉલ્લેખની છે કે 72 વર્ષના ઇમરાનખાન હાલ જેલમાં જુદા જુદા ગુના હેઠળ પાકિસ્તાનમાં જેલવાસ ભોગવી રહ્યા છે. (વિજય વસાણી અકીલા)

(7:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
