તા. ૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ આસો વદ – ૮ સોમવાર
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કાલાવડ રોડ પર આવેલી 'સરાઝા હોટલ'માં દારૂની હાઈપ્રોફાઈલ મહેફિલ પર એલસીબી ઝોન-૨નો દરોડો: ૪૦ સામે નામજોગ ગુનો દાખલ : જુઓ વિડીયો 3:36 PM
અમદાવાદ-વડોદરામાં GST ત્રાટકયું: સિરામીક (કારના કોટીંગ)ના રીટેલર પર દરોડા 2:39 PM
રિલાયન્સના IPOએ ૧૦૦૦નાં ૫૩ લાખ રૂપિયા કરાવ્યા : જિયો ચમત્કાર કરશે? 2:39 PM
કેપ્ટન સ્મિત બે વાર મૃત્યુથી બચી ગયાઃ ડોક્ટરે ખોપડીના ફ્રેક્ચર વિશે ભયાનક સત્ય જાહેર કર્યું: ફોટામાં તેમના માથા પર ઊંડા સર્જિકલ ડાઘ અને ટાંકા દેખાયા 2:53 PM
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને દિવાળીની મોટી ભેટ : મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો થતાં કુલ ડીએ ૬૩ ટકા પર પહોંચ્યું : કેબિનેટની મંજૂરીથી સરકારી તિજોરી પર આવશે રૂ. ૧૦,૦૧૬ કરોડનો બોજ 3:41 PM
રસોડામાં રોજબરોજ વપરાતા ફ્રિજ પર ભૂલથી પણ ન મૂકતા આ 5 ખતરનાક વસ્તુઓ: મોટું આર્થિક નુકસાન અને જીવનું જોખમ સર્જાતા લોકોના છાતીના પાટિયા બેસી ગયા 7:28 PM
તમિલનાડુના કદલકુડીમાં હત્યાના કેસમાં છ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારાઇ 11:38 PM
વાવ-થરાદના લાખણીમાં LCBના દરોડામાં બોગસ સર્ટિફિકેટ કૌભાંડ ઝડપાયું 11:31 PM
અબડાસામાં કોઠારા-ભેદી ગામ નજીક નદી વિસ્તારમાં ફ્લાઈંગ સ્ક્વોડે દરોડો પાડ્યા :ગેરકાયદે રેતી ખનન ઝડપી પાડ્યું 11:28 PM
અમદાવાદમાં એસીબીના અપ્રમાણસર મિલકતના કેસમાં આરોપી શ્રીમતી કેતકીબેન વ્યાસના નિયમિત જામીન નામંજૂર : સીટી સેસન્સ કોર્ટે ચાર્જશીટ પછીની અરજી ફગાવી 11:25 PM
મોરબી જલારામ ધામ ખાતે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે 11:23 PM
નડિયાદના નાના બોરીયામાં કોન્ટ્રાક્ટની અદાવતમાં યુવકની વીજ કરંટ આપી હત્યા થયાનો ઘટસ્ફોટ: 7 લોકો સામે ફરિયાદ 11:16 PM
કાંકરિયા લેકફ્રન્ટ ખાતે ટોય ટ્રેન ચલાવવાનો નવો કોન્ટ્રાક્ટ જૂની જ એજન્સીને પધરાવી દેવાતાં વિરોધના સૂર ઊઠ્યા 11:13 PM