તા. ૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ આસો વદ – ૮ સોમવાર
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કાલાવડ રોડ પર આવેલી 'સરાઝા હોટલ'માં દારૂની હાઈપ્રોફાઈલ મહેફિલ પર એલસીબી ઝોન-૨નો દરોડો: ૪૦ સામે નામજોગ ગુનો દાખલ : જુઓ વિડીયો 3:36 PM
અમદાવાદ-વડોદરામાં GST ત્રાટકયું: સિરામીક (કારના કોટીંગ)ના રીટેલર પર દરોડા 2:39 PM
રિલાયન્સના IPOએ ૧૦૦૦નાં ૫૩ લાખ રૂપિયા કરાવ્યા : જિયો ચમત્કાર કરશે? 2:39 PM
કેપ્ટન સ્મિત બે વાર મૃત્યુથી બચી ગયાઃ ડોક્ટરે ખોપડીના ફ્રેક્ચર વિશે ભયાનક સત્ય જાહેર કર્યું: ફોટામાં તેમના માથા પર ઊંડા સર્જિકલ ડાઘ અને ટાંકા દેખાયા 2:53 PM
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને દિવાળીની મોટી ભેટ : મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો થતાં કુલ ડીએ ૬૩ ટકા પર પહોંચ્યું : કેબિનેટની મંજૂરીથી સરકારી તિજોરી પર આવશે રૂ. ૧૦,૦૧૬ કરોડનો બોજ 3:41 PM
રસોડામાં રોજબરોજ વપરાતા ફ્રિજ પર ભૂલથી પણ ન મૂકતા આ 5 ખતરનાક વસ્તુઓ: મોટું આર્થિક નુકસાન અને જીવનું જોખમ સર્જાતા લોકોના છાતીના પાટિયા બેસી ગયા 7:28 PM
આઇઆરસીટીસી દ્વારા ભારતીય પ્રવાસીઓ માટે ખાસ 9 દિવસના જાપાન ટૂર પેકેજની જાહેરાત: દિલ્હીથી ટોક્યો અને હિરોશિમા સહિત 5 પ્રખ્યાત શહેરોની સફરનો મોકો 5:22 PM
ગુજરાતના ચકચારી ‘નિર્ભયા કાંડ’ના દોષિતનું વડોદરા સેન્ટ્રલ જેલમાં હાર્ટ એટેકથી મોત : દુષ્કર્મ અને અમાનવીય અત્યાચારના કેસમાં કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી 4:35 PM
રાજકોટમાં બેડી ચોકડીએ એક પાછળ એક સાત વાહનો અથડાતા ટ્રાફિકજામ આગલા વાહનના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ ધડાધડ બીજા વાહનો અથડાયા સદનસીબે જાનહાની ટળી: જુઓ વિડીયો 4:33 PM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM
રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે ‘ઇન્ડિપેન્ડન્સ’ બ્રાન્ડ હેઠળ બિસ્કિટની ૯ નવી વેરાયટી લોન્ચ કરી : રૂ. ૫થી રૂ. ૧૨૫ સુધીના પેક ઉપલબ્ધ થશે 4:30 PM
લદ્દાખમાં દારૂબંધીની માગણી કરનાર સોનમ વાંગચુક સામે દારૂના વેપારીઓનો મોરચો : પોતાની વાઇન બ્રાન્ડ અંગે સવાલો ઉઠાવ્યા 4:11 PM
SPIPA અમદાવાદ ખાતે જનગણના-2027 માટે માસ્ટર ટ્રેનરોની અંતિમ બેચની તાલીમ શરૂ : ગુજરાત અને DNH-DD ના 92 માસ્ટર ટ્રેનરોને તાલીમ અપાશે 4:09 PM