<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

12 લાખ આપો, પછી ગામમાં ફરજો :યુવકે કર્યા લવ મેરેજ, પંચાયતે હુક્કા-પાણી બંધ કર્યા: જાલોરના ભીનમાલમાં એક યુવક અને યુવતીના પ્રેમ લગ્ન બાદ તેમના પરિવારજનોનો સામાજિક બહિષ્કાર:પંચાયતે 12 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો : યુવતીના પરિવારજનોને પણ એક કાર્યક્રમમાં આવવાથી અટકાવવામાં આવ્યા :આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં રોષ

(1:15 AM IST)