<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

રાજકોટમાં કુવાડવા રોડ ઉપર આવેલ GIDC ભયાનક આગ ફાટી નીકળી કુવાડવા રોડ ઉપર ઓડીના શોરૂમ સામે વિમલ ટાયરની પાછળ GIDS કેમીકલ ફેકટરીમાં ભયાનક આગ ફાટી નીકળી છે : વિસ્ફોટના અવાજા સંભળાય છે : ૬ ફાયરબ્રિગેડના બંબા આગ બુઝાવવા ભારે પ્રયાસો કરી રહ્ના છે પરંતુ આગ કાબુમાં આવતી નથીઃ અત્યારે બપોરે ૧૨ઃ૩૦ વાગ્યા આસપાસ આગ બેકાબુ બની છે: વધુ વિગતો મેળવાઈ રહી છે

(1:00 PM IST)