<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

કર્ણાટકમાં આજ મધરાત્રિથી ડીઝલના ભાવ રૂ. ૨ પ્રતિ લિટર વધશે : રાજ્ય સરકારે ડીઝલ પરના સેલ્સ ટેક્ષમાં ૩ ટકાનો વધારો કર્યો : આ ભાવ વધારો તાત્કાલિક અસરથી લાગુ થશે તેમ પ્રાથમિક જાણવા મળે છે.

(8:23 PM IST)