તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 2nd April 2025
બપોરે રઃ૩૦ વાગે ધગધગતું રાજકોટઃ ૪૧.ર ડીગ્રી રાજકોટ શહેરમાં ગઇકાલે ૪ર.ર ડીગ્રી તાપમાન નોંધાયા બાદ આજે પણ આ લખાય છે ત્યારે પારો ૪૧.ર ડીગ્રીએ પહોંચી ગયો છે. સાંજ સુધીમાં હજુ એકાદ ડીગ્રી વધવા સંભવ છે. આકરા તાપ સાથે ગરમ લૂ વરસી રહી છે. પશુ પંખીઓની હાલત પણ દયનિય બની છે. હવામાન શાષાીઓના મત મુજબ એકાદ બે દિવસ ગરમીનું જોર રહેશે.

(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
