<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd April 2025

મોદી સરકારની મોટી જીત : લોકસભાએ ગરમાગરમ ચર્ચા બાદ વક્ફ સંશોધન બિલ પસાર કર્યું : લોકસભાએ વક્ફ (સંશોધન) બિલને 288 મતોની તરફેણમાં અને 232 મતો વિરુદ્ધમાં પસાર કર્યું : હવે બધાની નજર રાજ્યસભા પર

(1:15 AM IST)