News of Thursday, 3rd April 2025
ધ્રોલ તાલુકાના સુમરા ગામ નજીક આવેલ કુવામા માતા સહિત તેના ૨ પુત્રો અને ૨ દિકરીઓ કુવામાં પડવાથી, પાંચેયનાં મોત નિપજ્યાનું જાણવા મળે છે : પોલીસ ઘટના સ્થળે પહોંચી : સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ : વધુ વિગતો મેળવાય રહી છે (સંજય ડાંગર, ધ્રોલ)

(10:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
