News of Thursday, 3rd April 2025
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સુમરા ગામે માતા ભાનુબેન જીવાભાઈ ટોરિયા સાથે ચાર સંતાનોએ કૂવામાં પડી આપઘાત કરતા પરિવારજનો અને ગામમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે મૃતદેહોનો કબ્જો સંભાળીને પી.એમ માટે ધ્રોલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના સદસ્ય લઘધીરસિંહ જાડેજા, નવલભાઇ મૂંગરા, જયંતીભાઈ કગથરા, રાવતભાઇ શિયાર, ગોકળભાઈ વરુ સહિત આગેવાનો હોસ્પિટલે દોડી આવ્યા. (સંજય ડાંગર, ધ્રોલ) : જુઓ વિડિઓ

(11:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
