News of Friday, 4th April 2025
ઇટાલીના વડાપ્રધાને અમેરિકાના ટેરિફને ગણાવ્યા 'ખોટા' ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ અમેરિકા દ્વારા લાદવામાં આવેલા નવા ટેરિફને 'ખોટા' ગણાવ્યા છે. તેમણે કહ્યું કે આ પગલું વૈશ્વિક વેપાર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ નિવેદન અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના નવા ટેરિફ આદેશો બાદ આવ્યું છે.

(4:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
