<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd April 2025

એમેઝોને ટિકટોક ખરીદવા માટે કરી અરજી ટેક જાયન્ટ એમેઝોને અમેરિકામાં ટિકટોકને ખરીદવા માટે બિડ રજૂ કરી છે. આ પગલું ચીનની માલિકીની શોર્ટ-વીડિયો એપના ભવિષ્ય અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે આવ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે આ સોદો અમેરિકા-ચીન ટેક સ્પર્ધાને નવું વળાંક આપી શકે છે.

(11:20 PM IST)