<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd April 2025

મોહસિન નકવીએ એસીસીના પ્રમુખનો ચાર્જ સંભાળી લીધો મોહસિન નકવીએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના પ્રમુખ તરીકે સત્તાવાર રીતે કાર્યભાર સંભાળ્યો છે. તેમની નિમણૂક એશિયાઈ ક્રિકેટના વિકાસ માટે મહત્ત્વની ગણાય છે.

(11:27 PM IST)