<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd April 2025

ગુજરાતમાં ગરમીનું ભારે સંકટ, સુરેન્દ્રનગરમાં ૪૩ ડિગ્રી ભારતીય હવામાન વિભાગે ગુજરાતના કેટલાક ભાગોમાં હિટ વેવ ની ચેતવણી જારી કરી છે. સુરેન્દ્રનગરમાં તાપમાન ૪૩ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું, જે રાજ્યમાં સૌથી વધુ છે.

(11:29 PM IST)