<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd April 2025

ઝોમેટોનું નામ બદલાઈને ‘ઇટર્નલ’ થશે ભારતની અગ્રણી ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોનું નામ અને શેરનું પ્રતીક ૯ એપ્રિલ, ૨૦૨૫થી બદલાઈને ‘ઇટર્નલ’ થશે. કંપનીએ આ નિર્ણય બ્રાન્ડને નવી ઓળખ આપવા માટે લીધો છે.

(11:34 PM IST)