<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd April 2025

કેનેડા અને મેક્સિકો પરના ટેરિફ યથાવત વ્હાઇટ હાઉસે જણાવ્યું કે ટ્રમ્પના નવા આદેશથી કેનેડા અને મેક્સિકો સાથેના વેપાર પરના હાલના ટેરિફમાં કોઈ ફેરફાર થશે નહીં. આ નિર્ણયથી ઉત્તર અમેરિકાના વેપાર સંબંધો સ્થિર રહેશે.

(11:38 PM IST)