<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd April 2025

ચીને અમેરિકાના ટેરિફને ગણાવ્યા 'જોખમી' ચીનનું કહેવું છે કે અમેરિકાના નવા ટેરિફ વૈશ્વિક આર્થિક વિકાસ માટે 'જોખમી' છે. ચીનના વિદેશ મંત્રાલયે આ પગલાને વેપાર યુદ્ધની શરૂઆત ગણાવીને ટીકા કરી છે.

(11:39 PM IST)