<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

રાજ્યસભામાં વકફ સંશોધન વિધેયક પસાર : રાજ્યસભામાં વકફ (સંશોધન) વિધેયક ૨૦૨૫ પસાર થયું. આ વિધેયકને ૧૨૮ મત મળ્યા, જ્યારે ૯૫ મત વિરોધમાં પડ્યા.

(9:44 AM IST)