News of Friday, 4th April 2025
કેયુર ઢોલરિયાને સન્માનતા શૈલેષ અજાણી : ગોંડલ તાલુકા ભાજપના પ્રભારી શૈલેષ અજાણીએ સહકારી અગ્રણી, પૂર્વ સરપંચ, કેયુરભાઇ ઢોલરિયાની રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે વરણી થવા બદલ સન્માનિત કરી શુભેચ્છા પાઠવેલ તે પ્રસંગની તસ્વીર.

(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
