તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Friday, 4th April 2025
5મે થી 31 મે દરમ્યાન SGVP ગુરુકુલ છારોડી ખાતેબોયઝ અને ગર્લસ માટે ડીવાઇન સમર કેમ્પ :::::::: આગામી તા. 5 મેથી 31 મે દરમ્યાન SGVP ગુરુકુલ છારોડી ખાતે બોયઝ અને ગર્લસ માટે પાંચ વર્ષથી 18 વર્ષ મર્યાદામાં રહીને ડીવાઇન સમરકેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. : જેમાંબાળકોને તબલા,કીબૌર્ડ,ડાન્સ,વાંસળી,ગીટાર, કરાટે સીતાર,વગેરે શીખવાડમાં આવશે. વધુ વિગત માટે સંપર્ક કરો મો.ન.7573009004 અને 7573009006

(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
