<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેન્દ્રીય કેબિનેટની બ્રીફિંગમાં જણાવ્યું કે કેબિનેટે રેલવે મંત્રાલયના 4 પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેની કુલ કિંમત 18,658 કરોડ રૂપિયા છે. આ પ્રોજેક્ટ 3 રાજ્યો - મહારાષ્ટ્ર, ઓડિશા અને છત્તીસગઢના 15 જિલ્લાઓને આવરી લેશે અને તેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 1247 કિલોમીટરનો વધારો થશે.

(3:32 PM IST)