<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

ચાંદીમાં બે દિ'માં ૫૦૦૦ રૂ .નો કડાકો આજે વધુ ૧પ૦૦ રૂ . તૂટયા : સોનામાં વધુ ૬૦૦ રૂ . સાથે બે દિ'માં ૧૦૦૦ રૂ .નો ઘટાડો : ટ્રમ્પની ટેરીફ નીતીના કારણે સોના-ચાંદીના ભાવોમાં સતત ઘટાડો ચાંદીના ભાવ ઘટીને ૯૪,પ૦૦ રૂ . અને સોનું ૧૦ ગ્રામના ભાવ ઘટીને ૯ર,૬૦૦ રૂ . થયા ચાંદીના ભાવ ઘટીને ૯૪,પ૦૦ રૂ . અને સોનું ૧૦ ગ્રામના ભાવ ઘટીને ૯ર,૬૦૦ રૂ . થયા

(3:36 PM IST)