<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

સુભાષ ઘઈએ મુંબઈમાં બે ફ્લેટ ૧૧.૬૧ કરોડમાં વેચ્યા મુંબઈ: બોલિવૂડના જાણીતા ફિલ્મ નિર્માતા સુભાષ ઘઈએ જોગેશ્વરીના સ્પ્લેન્ડર કોમ્પ્લેક્સમાં આવેલા બે રહેણાંક ફ્લેટ ૧૧.૬૧ કરોડમાં વેચી દીધા છે. આ સોદાથી રિયલ એસ્ટેટ માર્કેટમાં ચર્ચા શરૂ થઈ છે.

(11:08 PM IST)