<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

પીએમ મોદીએ બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર સાથે મુલાકાત કરી બેંગકોક: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બીઆઈએમએસટીઈસી સમિટના અવસરે બાંગ્લાદેશના વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર પ્રોફેસર મુહમ્મદ યુનુસ સાથે મુલાકાત કરી. આ બેઠકમાં બંને દેશો વચ્ચેના સંબંધો પર ચર્ચા થઈ.

(11:10 PM IST)