News of Friday, 4th April 2025
૩ રાજ્યોમાં ૪ રેલ પ્રોજેક્ટને ૧૮,૬૫૮ કરોડની મંજૂરી નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રીમંડળે ત્રણ રાજ્યોમાં ચાર રેલ પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેની અંદાજિત કિંમત ૧૮,૬૫૮ કરોડ છે. આ પ્રોજેક્ટથી રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂતી મળશે.

(11:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
