<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

ટેરિફની અસર !! અહેવાલો અનુસાર વોક્સવેગને ઓડી અને પોર્શ સહિતની કારની ડિલિવરી અમેરિકામાં તાત્કાલિક અસરથી બંધ કરી : અમેરિકામાં 'મુક્તિ દિવસ' ની અસર શરૂ થઈ ગઈ : સત્તાવાર વિગતોની હવે બહાર પડશે. (ન્યૂઝફર્સ્ટ)

(11:15 PM IST)