<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

સુરતના જૈન મુનિ શાંતિ સાગરજીને દુષ્કર્મના મામલે ૧૦ વર્ષની સજા : સુરત ખાતે આવેલા નાનપુરાના જૈન મુનિ શાંતિસાગરજી સામે ૨૦૧૭ માં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી જેનો આજે સુરત કોર્ટે ચુકાદો આપી જૈન મુનિને દસ વર્ષની સજા ફટકારી છે. (વિજય વસાણી અકિલા)

(4:09 PM IST)