<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટમા વધુ એક મોત : મૃત્યુ આંક 22 : મધ્યપ્રદેશના શ્રમિક વિજય કાજમીનુ સારવાર દરમિયાન મોત થતા પરિવારમાં ઘેરો શોક ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે મૃત્યુ આંક 22 પર પહોંચ્યો છે. : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા શ્રમિકનું મોત થયું છે.મધ્યપ્રદેશના શ્રમિક વિજય કાજમીનુ સારવાર દરમિયાન મોત થતા પરિવારમાં ઘેરો શોક છવાઈ ગયો છે.

(4:33 PM IST)