<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

તેલંગાણામાં ૮૬ નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું : તેલંગાણામાં ૮૬ નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. છત્તીસગઢમાં પ્રતિબંધિત સીપીઆઈ (માઓવાદી)ના કુલ ૮૬ સભ્યો તેલંગાણાના ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લામાં હેમચંદ્રપુરમ પોલીસ મુખ્યાલય પહોંચ્યા છે.

(4:33 PM IST)