<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

નવા મંત્રીમંડળના ભણકારા વચ્ચે પાયલ ગોટી નો લેટર બોમ્બ : કૌશિક વેકરીયા સામે કાર્યવાહી કરવા કરાઈ માંગ : અમરેલીના સરઘસ કાંડમાં યોગ્ય કાર્યવાહી કરવા પાયલ ગોટીએ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહ મંત્રી, દિલીપ સંઘાણી, જયેશ રાદડિયા અને ખોડલધામ જેવી સંસ્થાઓ સહિત 22 લોકોને કૌશિક વેકરીયા સામે કાર્યવાહી કરવા પત્ર લખી માંગ કરતા ભારે ચત્કાર મચી ગઈ છે. (વિજય વસાણી, અકીલા)

(5:44 PM IST)