<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th April 2025

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ શુક્રવારે રાત્રે છત્તીસગઢના બે દિવસના પ્રવાસે રાયપુર પહોંચ્યા:અમિતભાઈ શાહે બસ્તર ક્ષેત્રમાં સુરક્ષા દળોના કમાન્ડરો સાથે વાતચીત કરી અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો

(12:31 AM IST)