News of Sunday, 6th April 2025
આઈપીએલ 2025 માં મુંબઈ ઈન્ડિયન્સ માટે સારા સમાચારઃ બૂમ-બૂમ બુમરાહની ટીમમાં વાપસીઃ ટીમ સામે મચાવશે ધમાલ :આઈપીએલ 2025 માં ખરાબ પ્રદર્શન કરી રહેલી પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ માટે સારા સમાચાર છે, જ્યાં ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટીમમાં જોડાયો છે.

(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
