<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th April 2025

આજે ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ - ધ્રોલ પ્રખંડ દ્વારા ગાંધીચોક ખાતે શ્રી રામજન્મોત્સવ અવસરે મહાઆરતીનું આયોજન કરાયું હતું, જેમા સંતો - મહંતો, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, પી.આઈ. રાઠોડ, શહેર ભાજપ પ્રમુખ હિરેનભાઇ કોટેચા, ગોકળભાઇ વરુ, ભરતભાઈ દલસાણીયા, વિરમભાઇ વરુ, છેણાભાઈ વરુ સહિતનાં મહાનુભાવોએ આરતીનો લાભ લીધો હતો. (સંજય ડાંગર, ધ્રોલ) :જુઓ વિડીયો

(12:58 PM IST)