<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th April 2025

અડધા કરોડથી વધુ રકમના ડ્રગ્સમા વોન્ટેડ આરોપી આદિલ, આખરે સુરત SOG નાં સકંજામાં : પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત, ક્રાઇમ બ્રાન્ચ વડા રાઘવેન્દ્ર વસ્ત, DCP રાજદીપસિહ નકુમનાં માર્ગદર્શનમાં PI અશોક ચોધરી ટીમના ASI જલુંભાઈ, હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ વિગેરેની કાબિલેદાદ કામગીરી : આરોપી આદીલની સઘન પૂછપરછ ચાલુ

(6:26 PM IST)