હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 7th April 2025
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોર્ટુગલના પ્રવાસે, ગુજરાતી ઉદ્યોગપતિની ઉપસ્થિતિ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોર્ટુગલના રાષ્ટ્રપતિ માર્સેલો રેબેલો ડીસાના નિમંત્રણે લિસ્બન પહોંચ્યા છે. આજે તેમના માનમાં ભોજન સમારંભ યોજાશે, જેમાં ૩૦-૪૦ ટોચના પોર્ટુગીઝ અગ્રણીઓ સાથે મૂળ ગુજરાતી ઉદ્યોગપતિ શ્રી તેજસ કક્કડ પણ હાજર રહેશે. આવતીકાલે શ્રી કક્કડ રાષ્ટ્રપતિના સન્માનમાં ભોજન સમારોહનું આયોજન કરશે.

(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
