News of Monday, 7th April 2025
મ્યાનમારમાં ભૂકંપનો વિનાશ: મૃત્યુઆંક ૩૫૬૪એ પહોંચ્યો મ્યાનમારમાં આવેલા ભયાનક ભૂકંપને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ૩૫૬૪ સુધી પહોંચી છે. રાહત અને બચાવ કાર્યો ચાલુ છે, પરંતુ વિનાશનું પ્રમાણ ખૂબ મોટું હોવાથી પરિસ્થિતિ ગંભીર બની રહી છે.

(10:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
