<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

ચાર દિવસથી ગુમ મોરબીના હાર્દિક પંચાસરાનો રાજકોટના ગેસ્‍ટહાઉસમાં ફાંસો ખાઇ આપઘાત : અકસ્‍માતમાં માથાના ભાગે ઇજા થઇ હતીઃ યુવાન અવાર-નવાર ઘરેથી નીકળી જતો'તોઃ રૂમમાંથી બહાર ન આવતા ગેસ્‍ટહાઉસનો કર્મચારી બોલાવા જતા યુવાન લટકતો જોવા મળ્‍યોઃ બે બહેનના એકના એક ભાઇના મૃત્‍યુથી પરિવારમાં શોક

(11:17 AM IST)