હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 7th April 2025
ધગધગતું રાજકોટ ૪૩.૮ ડીગ્રી સૂર્યદેવનો આકરો મિજાજ જોવા મળી રહ્યો છે. આજે બપોરે ર.૩૦ કલાકે તાપમાન ૪૪ ડીગ્રીએ પહોંચી ગયું છે. સાંજ સુધીમાં હજુ એકાદ ડીગ્રી વધે તેવી સંભાવના છે. રાજમાર્ગો ઉપર ચહલ-પહલ ઓછી જોવા મળી રહી છે. કામ વગર ઘરની બહાર ન નિકળવા તંત્ર દ્વારા અપિલ પણ કરાઇ છે

(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
