<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th April 2025

કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડિઝલમાં ર રૂપિયા ઍકસાઇઝ ડ્યુટી વધારી: આમ પ્રજાના ખિસ્સા ઉપર ભાર નહિ આવે (વિજય વસાણી અકિલા) આંતરરાષ્ટ્રીય બજારમાં હાલ ક્રુડના ભાવ ઘટી ગયા છે ત્યારે કેન્દ્ર સરકારે આ ઘટાડાનો લાભ આમ પ્રજાને દેવાને બદલે પેટ્રોલ અને ડિઝલમાં ૨ રુપિયા જેટલી ઍકસાઇઝ ડ્યુટી નાખીને કેન્દ્ર સરકારે તેની તિજારી ભરી છે આ વધારો આમ પ્રજા ઉપર લાગુ નહી પડે

(4:19 PM IST)